https://quotes.matrubharti.com/111929128 ."લાપતા લેડીઝ" ફિલ્મ ઓસ્કાર માટે official entry જાહેર થઈ. અને મારી થોડાક મહિના પહેલા ભાકેલી એક સદ્દિછા જાણે પરિપૂર્ણ થઈ. મે અત્રે માતૃભારતી પર એક પોસ્ટ લખેલી જેમાં આ "લાપતા લેડિઝ" ઑસ્કાર સુધી પહુંચે એવી ઈચ્છા વ્યક્ત કરેલી તે આજે હજી એક વાત સાબિત કરે છે કે તમે જે સારું ઇચ્છો તે જરૂર થાય, લાગણીઓના ઉમળકા થી જી વાતને વધાવો તે અચૂક બને. તમારી ઈચ્છા, આકાંક્ષાઓને ,શક્યતાઓને જો હકીકત માં ફેરવવી હોય તો નિર્મળ મને કરેલો સંકલ્પ તેને જરૂરથી પરિપૂર્ણ કરે.