તમને આવતા જોઇને કોઇ ખુશખુશાલ 😀 થઈ જાય તો
કાંતો એ તમારો પાળેલો કૂતરો હોય
અથવા
તમારી નાનકડો નાસમજ છોકરો હોઈ શકે
અથવા
તમારા માતા - પિતા હોઈ શકે
(ક્યારેક તમારો ખાસ મિત્ર હોઈ શકે - જો તમે નસીબદાર હોવ તો)
બાકી આપણને જોઈને ખુશ થનારા કેટલા ???
આજ ની selfish દુનિયા માં કોઈની જોડે લાગણીની આશા રાખવી એ ભીખારી જોડેથી જેકપોટ ની આશા રાખવા બરાબર છે.
અને મોસ્ટ important
*આપણું વ્યકિતત્વ કેવું છે , એ પણ મહત્વનું છે.*
આપણે આવીએ ત્યારે , ત્યારે. લોકો ખુશ થાય કે જઈએ ત્યારે લોકો ખુશ થાય ??
*જોકે આપનું વ્યકિતત્વ અને સ્વભાવ જ એવો છે કે, તમે આવો ત્યારે મને ગમે* 👌
#priten 'screation