Gujarati Quote in Motivational by તમન્ના

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખારી બુંદમા પણ  સાગર ભરીને નમક હોતો હશે
કડવી વાસ્તવિકતામાં પણ સબક હોતો હશે


યાદોની કૈદમા પણ જેલખાનાનો અસર હોતો હશે
કદાચ છુટયા ની વેદનામા પણ પ્રેમકૈદી રોતો હશે

  એવી કયાં ખબર હતી  ગજબ નજરનો હોતો હશે
રમણીય જગ્યામાં વેરાન હૈયાનો સબર ખોતો હશે

Gujarati Motivational by તમન્ના : 111950378
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now