Quotes by તમન્ના in Bitesapp read free

તમન્ના

તમન્ના

@tpnyzysy2928.mb

महकती महोब्बत की अदायगी में शामिल नहीं है
ऐ सनम तुम चाहत की नवाजीश  के काबिल नही है

महोब्बत की रिवायतमैं फना होना तेरा काम नही है
  यै  जज्बा है मर मिटने का  ईश्क इतना आम  नही है

हसरतो का हदीया खवाहीशो की गठरी भारी नही है
बेईमान दिल है तैरा ईस में कोई दयानतदारी नही है
- તમન્ના

Read More

महकती महोब्बत की अदायगी में शामिल नहीं है
ऐ सनम तुंचाहत की नवाजीश  के काबिल नही है

महोब्बत की रिवायतमैं फना होना तेरा काम नही है
  यै  जज्बा है मर मिटने का  ईश्क इतना आम  नही है

हसरतो का हदीया खवाहीशो की गठरी भारी नही है
बेईमान दिल है तैरा ईस में कोई दयानतदारी नही है

Read More

મહોબ્બતના  નવા આયામ લખવા  છે...
ગઝલોમાં પણ હવે તારા નામ લખવા છે..
 
વરસતી બુંદોમા  યાદોના  સરંજામ લખવા છે...
  નશો થઈ જાય વાંચીને એવા શબ્દજામ લખવા છે...

  શરબતી સાંજ ને ઉગતા આદિત્યમાં સાથ  હોય એવા દિન-રાત લખવા છે ..
જીવન પ્રારંભથી ઉતર્રાધના... અવ્વલથી અતિંમ બધા જ દ્રશ્ય તારી સાથે લખવા છે...
   
- તમન્ના

Read More

ખારી બુંદમા પણ  સાગર ભરીને નમક હોતો હશે
કડવી વાસ્તવિકતામાં પણ સબક હોતો હશે


યાદોની કૈદમા પણ જેલખાનાનો અસર હોતો હશે
કદાચ છુટયા ની વેદનામા પણ પ્રેમકૈદી રોતો હશે

  એવી કયાં ખબર હતી  ગજબ નજરનો હોતો હશે
રમણીય જગ્યામાં વેરાન હૈયાનો સબર ખોતો હશે

Read More

કિતના ભી  દુર મહેબુબ હો જાએ
માશુક કી નિગાંહો  કે કરીબ  હોતા હૈ

પ્યાર અગર એકતરફા હી કયું  ન  હો
મહોબ્બત મેં અસર જરૂર હોતા હૈ

પતા હૈ મુજે જબ  દિલદાર  કરીબ ન હો
ઇશ્ક  અપના ભી ખુદ કા હી  રકીબ હોતા હૈ

Read More

ગુલાબ પર ચમકતી  જેમ ઔંસ જામી રહી છે. 
સુર્યના પ્રકાશિત કિરણોમાં ગુલાબને પામી રહી છે.

  સળગતી ઉષા   વિદાય લેતી નિશાને વિનવી રહી છે.
જો પ્રકાશની કિરણો તારુ અધિપત્ય  છિનવી રહી છે

લાગણીની સરીતા ફકત તને ચાહવાનું કહી રહી છે
સહજ પ્રેમને તરસતી આંખો..!! સ્ખલીત વહી રહી છે

Read More

बरसती है शबनम फुलो पर
              तरसती है महोब्बत   राहो में
नही मिलती जब ऊम्मीदे ऊल्फत
                 मुरजाती है चाहत निगांहो में
नजात भी नही होती आजाद
                   नही होती गुलशन भी सिसकता
रहता  है बहारो को और
                        बहार मुकय्यद  नही होती

Read More