Gujarati Quote in Poem by Shree...Ripal Vyas

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભાષા મારી માં
ગુર્જર તેનું નામ
ગૌરવ તેનું મને
આન બાન શાન
મારી ભાષા ગુજરાતી
હૃદય ને ઉલેચી જાણે
ભાવ ને વલોવી જાણે
આંખે ડોકાય નીર
કલમ પરોવે મોતી
વધાવે મારું ગુજરાત



- Shree...Ripal Vyas

Gujarati Poem by Shree...Ripal Vyas : 111947707
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now