Gujarati Quote in Blog by Komal Mehta

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિષય : વર્ષો ના વર્ષ લાગ્યા
સમજવા હું પોતાને બેસી તો,
ખરેખર મને વર્ષો ના વર્ષ લાગ્યા,

વિચાર્યું કે પોતાનું અનુકરણ પણ અનિવાર્ય છે,
તો ખરેખર વર્ષો ના વર્ષ લાગ્યા,

સમય જતાં જતાં આગળ વધી તો,
સમજાયું કે ખરેખર હજુ ઘણું શીખવાનું બાકી છે જીવનમાં
તો એની માટે વર્ષોના વર્ષ પાક્કા લાગશે.

પોતાની જાત ને ક્યારે સરખામણી ની સ્પર્ધા માં ઉતાર થી નથી,
પોતાની જાત ને જાતેજ સતત પ્રેરિત કરું છું,
પોતાની સાથે કોઈ હોય કે ના હોય હું છું તારા સાથે એ વિશ્વાસ હંમેશા આપવું છું.
પણ ખરેખર આ બધું શીખતા વર્ષો ના વર્ષ લાગ્યા.

કઈ નવું શીખવા, સમજવા, બધું ભૂલી ને આગળ વધવામાં....
વર્ષો ના વર્ષ તો લાગે છે.

Gujarati Blog by Komal Mehta : 111947673
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now