જીવનમાં સાચી કસોટીમાંથી તો એ લોકો પસાર થાય છે,
કે જે લોકો
કોઈપણ ભોગે
પોતાની ઈચ્છાઓને પ્રાધાન્ય આપતાં પહેલાં,
પોતાની જવાબદારીઓ માટે, પોતાનાથી બનતાં તમામ પ્રયત્નો અને એ પણ
પુરી પ્રમાણિકતાથી અને શક્ય એટલાં મૌન રહીને નિભાવે છે, ને બાકી તો એમનેમ જ શોર કરે છે.
- Shailesh Joshi