અમૂક લોકો, હાલને હાલ
પોતાનાં"હાલ" સુધરે એમાં "લાગ્યાં" છે
ને અમૂક લોકો,
પોતાની કાલ સુધરે એનાં માટે "જાગ્યા" છે.
હવે નક્કી આપણે કરવાનું છે કે,
આપણે કઈ દિશા તરફ આગળ વધવું
કેમકે,
"હાલનેહાલ" સુધારવામાં તો,
"બેહાલ" થવાનો પૂરો ડર હોય છે,
જ્યારે "કાલ સુધારવામાં"
🙏🏻આપણી સાથે ઈશ્વર હોય છે 🙏🏻