છે કુદરતની કરામત કે પછી કંઈ ઓર છે
તું મને બહુ ગમે છે ક્રિષ્ના તુ ચિત્તચોર છે
માખણ ભલે છુપાવે ગોવાલણો બાંધીને,
માટલીઓ પણ તું ખરેખર માખણ ચોર છે.
કામણગારી આંખો તારી ને નિર્દોષ ચહેરો,
ઉપર થી ધારણ કર્યો તે શિરપર પંખ મોર છે.
માટી નાખી મુખમાં માતાને અખિલ બ્રહ્માંડના દર્શન,
કરાવે તો ક્યારેક રણ મૂકીને ભાગે તો તુ રણછોડ છે.
સભામાં દ્રૌપદીને ચીર અર્પણ કર્યા, યુદ્ધના મેદાનમાં ધર્મ,
ને,બચાવવા રથના પૈડા તે હથિયારની જેમ ધારણ કર્યો.
લી. "આર્ય"