મિત્રો દરરોજ 30 મિનિટ કસરત, યોગ, માટે અને 30 મિનિટ ભગવાન ના નામ જપ અને મંત્રો માટે પણ કાઢવા જોઈએ
કારણ કસરત અને યોગ જીવવા માટે અને પ્રભુ ભક્તિ મૃત્યુ પછી લોકોના દિલમાં જીવવા માટે અને મોક્ષ પ્રાપ્તિ માટે જરૂરી છે વ્યસ્તતા ના કારણે ટાઈમ ના મળતો હોય તો સવાર ના 5 થી 6 નો એક કલાક ટાઈમ કાઢવો.
લી. "આર્ય "