ઈન્ટરનેટ પર સેક્સી કન્ટેન્ટ જોઈ ને બંધાણી થનાર લોકો એક જ વાત સમજે..
કે ઈન્ટરનેટ તમારી વૃત્તિઓ કે ભાવનાઓ નો પ્રતિસાદ આપતું નથી..
એના માટે એક પ્રેમાળ સાથી ની જરૂર પડે છે.
ઈન્ટરનેટ તો ફકત લાગણીઓ પર વેપાર કરી જાણે છે.
માટે ઈન્ટરનેટ પર સેક્સી થવાની જગ્યાએ
જીવનસાથી અથવા પ્રેમી/પ્રેમિકા પ્રત્યે પ્રેમાળ અને સંવેનશીલ થવાથી વધુ પ્રસનનતાપૂર્વક જીવી શકશો.