યાદે:-
વાયો છે યાદોનો વીંઝણો
ડર છે , કહી બધુ તહસ
નહસ ના કર દે
એ ગોજારી યાદોના ધેરાતાં
તુફાની આંધીનાં વાદળો
લાગે છે ,પ્રલય લાવીનેજ જંપશે
એ હસતી ખીલ ખીલાતી
ગાલોના ખંજનની મુસ્કુરાહટ ,
ના જાણે ક્યાં ખોવાઈ ગઈ
બસ બચી છે તો માત્ર
એની અણબુઝી તરસી યાદો.
જો હરપલ એક કસક આપી જાય છેં

Gujarati Poem by Saroj Bhagat : 111937346
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now