એકવાર નંદીએ મહાદેવને કહ્યું
હું તમને આખી દુનિયા ફેરવું છું
તો પણ શિવાલયમાં મારી આગળ
કાચબાને કેમ સ્થાન આપ્યું
ત્યારે મહાદેવે નંદીને કહ્યું
જેનામાં ધીરજ અને શાંતિ હોય
તેને જીવનમાં આગળ સ્થાન મળે જ છે.
*🔱જય કુબેર🔱*
*📿 ૐ નમઃ શિવાય📿*
*🦚 Զเधे Զเधे 🦚*
*┅━❀શુભ🦚સવાર❀━┅*