ખરેખર ઇન્સાન ગજબનું પ્રાણી છે
ઇન્સાનને સ્કૂલ કોલેજમાં પ્રથમ નંબર જોઈએ
પૈસા બે નંબરના જોઈએ.
સરકારી શાળામાં ભણવું નથી ગમતું.
નોકરી સરકારી જોઈએ
ઇન્સાનને હરક્ષેત્રમાં પ્રથમ આવું ગમે છે.
પણ જન્મથી લઈને મૃત્યુની દોડમાં પ્રથમ આવવું નથી ગમતું.
પોતાનો દિકરો બે નંબરનો ધંધો કરતો હોય તોય જમાઈ સરકારી નોકરીવાળો જોઈએ.
#Marathon