પોતાના ખિસ્સામાંથી ૫૦ ની નોટ પડી જાય ત્યારે રધવાયો બની જનારો માણસ પોતાના જીવનમાંથી ૫૦ વર્ષ નીકળી ગયા હોય તોયે પરિવર્તિત થતો નથી, એનાથી વિશેષ કરુણતા બીજી શું હોય શકે?
તમારું મન તમારું હથિયાર છે, એના માલિક બનો, ગુલામ નહીં, જીવનમાં શાંતિ અને સંતોષ જ પૂર્ણવિરામ છે, એ સિવાયના બધા અલ્પવિરામ છે...
🌞સુંદર સવારના નમસ્કાર🌞