Gujarati Quote in Whatsapp-Status by Hemali Ponda તની

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંબંધોનું ગણિત
સંબંધોનું ગણિત સહેલું લાગ્યું' તું તની,
હું સ્નેહનો સરવાળો કરતી ગઈ
ને બેવફાઈની બાદબાકી કરતી ગઈ!!
જ્યારે નાપાસ થઈ ત્યારે જાણ્યું,
અહીં સ્નેહ શૂન્ય થતો જાય છે!
ને બેવફાઈ બેવડી થતી જાય છે!!
-તની

Gujarati Whatsapp-Status by Hemali Ponda તની : 111935650
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now