એક વૃદ્ધ રસ્તામાંથી પસાર થતા હતા ત્યાં એમના પરિચિત વ્યક્તિ મળી. તેમણે વૃદ્ધને પૂછ્યુંઃ મજામાં છો ને? વૃદ્ધ એ જવાબ આપ્યોઃ આનંદમાં છું! વ્યક્તિએ વૃદ્ધને પૂછ્યુંઃ બંનેમાં શું ફ૨ક છે? વૃદ્ધ એ કહ્યુંઃ મજા માટે રૂપિયા જોઈએ અને આનંદ માટે પરિવાર અને મિત્રો જોઈએ..!!
#H_R