મનપસંદ ગીતો અથડાય છે કાને,
ત્યારે જોમ અને જુસ્સો ચડે છે મન ને,
સૂરતાલ માં વાગે છે ગીત,
ત્યારે ક્યાંય નથી લાગતું ચિત,
એક અલગ જ વિશ્વ સ્થપાય છે,
જ્યારે મનપસંદ ગીત ગવાય છે,
મન ને ખૂબ પ્રસન્નતા થાય છે,
જ્યારે લતાજી ના ગીત સંભળાય છે,
રેડિયા ની ખૂબ શોખીન છે "Ani"
પસંદગી નું ગીત સાંભળી ને હરખાય છે..
Ani ✍🏻..
#Songs