વ્યક્તિનું ખુદનું ચરિત્ર એ સામે વાળા વ્યક્તિની નજર પર આધીન છે. તમારું વ્યક્તિત્વ ગમે તેટલું પવિત્ર હોય પણ સામે વાળો પોતાની વિચારસરણી પ્રમાણે જ તેને સમજશે. આથી પોતાની નજરમાં હંમેશા યોગ્ય રહી શકીએ એમ જીવન જીવવું. કુદરત સિવાય કોઈ તમારુ ખરું ચરિત્ર જાણી શકતું નથી. આ એક ખૂબ જ કડવી હકીકત છે જેનો સામનો પુરુષો કરતાં સ્ત્રીઓએ વધુ કરવો પડે છે.
- ફાલ્ગુની દોસ્ત
#Character