પ્રેમ મોકલું છું..
~થાય જો મુખ પર મલકાટ તો શબ્દો માં સજાવી મીઠું વ્હાલ મોકલું છું..
~શબ્દે શબ્દે સ્નેહ નિતરતી શબ્દો ની સુવાસ મોકલું છું..
~રહે સદાય હૃદય માં અકબંધ એવી હૈયે થી છલકાતી ઓળખાણ મોકલું છું..
~સ્નેહ નિતરતા હૈયા ની શબ્દ સરિતા મોકલું છું..
👇🏻
#H_R