એક રેસ્ટોરન્ટમાં એક શેઠ સહ પરિવાર સાથે જમવા ગયા ત્યાં એક વેઈટર ખૂબ નમ્રતાથી સહ પરિવારને ભોજન પીરસી રહ્યો હતો...વચ્ચે વચ્ચે તે આદરપૂર્વક પૂછી રહ્યો હતો
"ડુ યુ વૉન્ટ એનીથિંગ એલ્સ... સર?વેઈટરની ની સર્વિસ ગમતા શેઠ એ ₹500 ની નોટ ટીપ પેટે આપતા કહ્યું: "I am very happy and impress with your Hospitality... " વેઈટરે કહ્યું :"Sir, it's my duty.." પણ હું પ્રમાણિકતાથી મળે તે જ રૂપિયા સ્વીકારું છું. મારી મહેનત સિવાય એક પણ રૂપિયો મને મળે તે મારા સિદ્ધાંતમાં નથી.."શેઠે કહ્યું તારા જેવા પ્રામાણિક અને મહેનતુ વ્યક્તિને મારી પેઢીની જરૂર છે એટલે આવતીકાલથી તમને મારી પેઢીમાં મારા આસિસ્ટન્ટ તરીકે નોકરી આપીએ છીએ...Waiter doesn't need anything so he gets everything... આપણે નાની નાની વાતમાં દરિદ્ર થઈને ભગવાન પાસે બધું માંગતા રહીએ છીએ પણ આપનું સુખ શેમાં રહેલું છે તેની ભગવાનને ખબર છે... તેથી કેવળ જો પ્રામાણિકતાથી કર્મ કરશો તો માંગ્યા વગર સઘળું મળી જશે...
#Anything