Gujarati Quote in Poem by સુરજબા ચૌહાણ આર્ય

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ એક શક્તિ છે એને
બદનામ ના કરો
વિશ્વાસ નું વૃક્ષ વાવી હ્દયમા
કામની કામના ના કરો


ગંગા ના નીર ને ના મેળવો
મંદિરા મા સાધુ નિંદા થશે
દસ ઇન્દ્રિઓ નહીં હોય તમારી
કાબુ મા તો ઈજ્જત નીલામ થશે

પિતા પુત્રી , માતા પુત્ર નો પ્રેમ છે
આત્મા નો એની હોડ ના થાય પણ
પતિ પત્ની ના પ્રેમ ની વાતજ ના થાય

મનખો મળ્યો છે મોંઘા મોલનો
એમજ એળે થોડો જવા દેવાય
રાંમનામ નું ધન કમાઈને
આજન્મ સફળ કરી લેવાય

✍️ચૌહાણ સુરજબા "આર્ય "

Gujarati Poem by સુરજબા ચૌહાણ આર્ય : 111933252
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now