દિકરા ની પ્રથમ પાઠશાળા,
એક માં જ હોઈ શકે.
સાવજ જેવાં ભાઈ ને ઠપકો દેવાની,
ત્રેવડ એક બહેન માં જ હોઈ શકે.
સિંહ જેવાં પતિ ના ક્રોધ સામે અડીખમ ઉભું,
રહેવાની તાકાત એક પત્ની માં જ હોઈ શકે.
આટલા સ્નેહ ભર્યા સબંધો જીવનમાં હોવા છતાં જે,
પુરુષ ગર્લફ્રેન્ડ શોધવા નીકળે એ મહામૂર્ખ જ હોઈ શકે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "