Gujarati Quote in Shayri by સુરજબા ચૌહાણ આર્ય

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમજનાર મૌન પણ સમજી જાય છે ,
નાસમજ આગળ દલીલો શુ કરવી.

પ્રેમ તો બંને તરફથી હોય તો સચવાય છે સબંધ ,
આમ સૂકા ભઠ રણમાં શુ વાવવી લાગણી મારે .

જ્યાં અનુરાગ હતો ત્યાં કિસ્મત વેરી થઇ,,
જ્યાં પ્રેમ નહોતું ત્યાં વરસી પડી જીંદગી.

તુફાનમાં તણાઈ ગયા અરમાનો બધા જીંદગીના,
લોકો હસતા રહ્યા તમાસો જોતા રહ્યા મસ્તીમાં.

જવુ હતું ક્યા અને ક્યા લઇ ગઈ જીંદગી અમને ,
આંખમાં આંશુ દિલમાં દર્દ દઈ ગઈ જીંદગી અમને.

હવે તો ના આગળ જવાય કે ના પાછા વળાય ,
જ્યાં છીએ ત્યાંજ મોજથી જીવી લેવાય જીંદગી.

લી. ચૌહાણ સુરજબા" આર્ય "
🙏

Gujarati Shayri by સુરજબા ચૌહાણ આર્ય : 111933208
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now