તમારે આસપાસ તમે એવા લોકો જોયા હશે જે ઝાડાવાળી હરકતો કરશે અને પકડાઈ જશે ત્યારે નાટક કરશે ડ્રામા કરશે ઢંઢેરો કરી અને જગ હસાઈ કરશે અને બધા સામે એવું વર્તન કરશે કે જેથી એવું સાબિત થાય કે બધાએ મળી અને એની એમની સાથે ખોટું કર્યું છે આવા લોકો પોતાના બહુ સાચા માનતા હોય અને પોતાના વર્તનને બહુ જ નોર્મલ એટલે કે સામાન્ય માનતા હોય અને એ કોઈ પણ સંજોગોમાં પોતાને નિર્દોષ અને સંજોગોના કારણે એમની સાથે ખોટું થતું હોય એવું સાબિત કરશે આવા લોકોને નારસીસીસ વ્યક્તિત્વ એટલે કે narcissist personality કહેવાય. બને ત્યાં સુધી આવા લોકોથી દૂર રહેવું. આવા લોકો નાટક કરવામાં અને ઢોંગ કરવામાં પેલો નંબર હોય અને એનામાં એટલી પરિપક્વતા ના હોય કે સામેવાળાને બધી ખબર પડે છે અને મારું નાટક બધા સમજે છે એ પોતાને જ સાચા અને ડાહ્યા સમજતા હોય.