કોઈ એક વ્યક્તિ 24 કલાકમાં કેટલા કલાક મહત્તમ કામ કરી શકે? 8, 10, 12, 16... .. 18...! નિયમિત? બસ, કે વધારે? એક મર્યાદા છે સમયની! ખરુંને? હવે વિચારો કે આપણે 100 વ્યક્તિને ખાસ કાર્ય માટે મદદ કરીએ, તેઓ પણ કામ કરે છે - ખુશીથી, અને સારી આવક મેળવે છે. સબકા સાથ સબકા વિકાસ જેવું જ કૈક. એટલે રોજનું અંદાજિત 101 કલાકનું કામ થઈ રહ્યું છે. સમય માટે જે ટાઇમ કમ્પાઊડિંગ ની ગણતરી છે. સમયનું આવું આયોજન કેવી રીતે કરવું એ વિચારવા કરતા જ્યાં થાય છે ત્યાંથી શીખી શકાય.
#Time