ચુપ રહેવું અને રિસાવું કેમ કરીને મનાવુ,
અજાણ્યુ છે દુખ તમારુ કેમ કરીને પારખવું,
સાવ ભાદર્યુ રણ લાગે છે આ છાનું માનું મન,
હૈયામાં તણખલુ સળગી રહ્યુ, એ કેમ કરીને ઓલવુ.
આંખમા તો હવે રહી નથી ઊંઘ ને રાત્રિ ને શુ અજમાવુ,
પાંપણ પડખે હવે તો તુઝ વિના શુ સવાર ને સાંજનું સુંદરમય નજરાણું.
DEAR ZINDAGI 🙏