સંબંધો relations તો જન્મની સાથે જ નિર્માણ થઈ જતા હોય છે અને ત્યારે તો તે પહાડમાંથી તાજા ફુટતા અને કલકલ વહેતા ઝરણા સમા હોય છે પણ; સંબંધનિર્વાહમાં,(relationship) તો એ બે કિનારાથી સંયમિત થયેલી નદી સમા બને છે,સરળ વહે તો ફળદ્રુપતા લાવે અને જો કિનારાનો ભંગ કરે તો દુષ્પરિણામ લાવે.
#Relationship