દરેક વખતે કોઈ ને સમજવા માટે,
સાંભળવું જરૂરી નથી....
ક્યારેક ચુપચાપ કોઈ ના મન ને,
વાંચી લેવું પણ જરૂરી છે....
પુસ્તકો વાંચી ને તો,
નિર્ણય કરવા ઘણા સહેલા બની જાય છે....
પણ કોઈ ના દિલ ને વાંચી ને,
આગળ વધવું એ એક અઘરી વાત છે.....
સારું વાંચન કરી ને મન અને મગજ વચ્ચે ચાલતી,
મુશ્કેલી ને દૂર કરી શકાય છે....
પણ આજકાલ મોબાઇલ ના જમાના માં,
જિંદગી ના ઘણા નિર્ણય ખોટા લેવાય છે.....
#Reading