જીંદગી ની કેટલીક
અમૂલ્ય ક્ષણો ને
યાદ કરી ને મન આજે ભરાઈ આવ્યું છે,
ફરીથી એ ક્ષણો ને માનવાનું મન થઈ આવ્યું છે,
આ મન પણ‌ અજીબ છે,
જે નથી થવાનું પૂરૂં,
એ સપનું પૂરું કરવાનું મન થઈ આવ્યું છે..

-Rinku

Gujarati Blog by Rinku : 111928081
Pandya Ravi 3 month ago

જીંદગી નું કામ પણ એ જ ખબર હોવા છતાં તેમા જ રચ્યા પચ્યા રહેવાનું મન ના થાતું હોય તો પણ થાય

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now