ડૂબતા ને તણખલા નો સહારો મળી જાય છે ,
કસ્તી ના હોવા છતાં કિનારો મળી જાય છે.
કિસ્મત ના ખેલ પણ નિરાળા છે સાહિબ દુઆ,
એનીજ કબૂલ થાય છે જે બેઈમાની કરી જાય છે.
ઈમાનદાર પ્રેમ હોવા છતાં ફકીર રહી જાય છે ,
બેઈમાનો મોહોબત નું હરણ કરી જાય છે .
કોઇ એક બુદ ઈસ્ક માટે પણ તરસી જાય છે ,
તો કોઇ આખી મોહોબતની સરિતા લઇ જાય છે .
લી. ચૌહાણ સુરજબા "આર્ય "મુન્દ્રા (કચ્છ )