શ્રી રામ વ્યક્તિ તરીકે શું હતા કે એ મનુષ્ય જીવનને સાર્થક બનાવવામાં કઈ રીતે મદદગાર છે એ વ્યક્ત કર્યા બાદ, રામ શબ્દને માત્ર મર્યાદા સાથે જ જોડીને જોઈ શકતા લોકો માટે આજે શ્રી રામ એટલે એમનામાં અન્યોન્ય વિશ્વાસ રાખી શકતી મનુષ્ય જાતિ માટે તોષક (સંતુષ્ટિ આપનારું) કે પોષક જ નહીં પણ, ઇષ્ટત્તમ રક્ષક નામ પણ છે, એ વાત પર થોડો પ્રકાશ પાડવાનો પ્રયાસ કરું છું, આપને ગમશે.... 🪷✨
હિંદુઓ કહે કે માને એ દરેક વાત પર આશંકા વ્યક્ત કરવાનું ચલણ બનતું જાય છે એવા સમયે શ્રી રામ રક્ષા સ્તોત્ર વિશ્વ માટે એક લેખિત ગેરંટી છે કે રામનું નામ હૃદયનાં ઊંડાણથી, પૂર્ણ શ્રદ્ધા સાથે લેવાય છે ત્યારે ઢાલ બનીને એ નામ લેનારની રક્ષા કરે છે. 🙏👇👇👇👇
https://swatisjournal.com/ram-naam-etle-rakshan-nu-vachan-celebrate-ram-navami