મહેફિલ ના માનવી તારો સમય તું જો તો ખરો ,
નથી ખરાબ એ પણ ભેગો ગરીબ રો તો ખરો ,
ક્યાં ખબર છે તને તું થઈ જઈશ ક્યારેક સ્વછંદી તળાવ એવો ,
ખુલ્લાં દિલ થી આંસુ ના ટોપલાઓમાં બધું જ મેલી વરસને વરસાદ જેવો ,
તારી પાસે ભલે હશે કારણ હજાર ખુશી ના ,
ક્યારેક તું બન તો ખરો રમકડાં બાલમંદિર બાળક ના ,
ગમશે બધાને તું વાતો માં એમની સામે હોઇશ ત્યારે ,
પાછળ થતી વાતો માં તું હર એક હૃદય માં કેમ છે હારે ?
મૂક્યું મે મોટું મન તને કેહવામાં ઘણું ખુલ્લું રાખીને ,
છોડી દેને આ બધું , નથી રાખ્યું કંઇ દુનિયા ના શબ્દો ચાખીને .
નંદી ❤️
#poem #કાવ્ય