ક્યા જમવું અને કેવુ જમવુ ઍ પણ બહુ સિખવા યોગ્ય છે. 🌼
કહેવાય છે કે માણસ પાસે થી કામ કઢાવુ હોય કે કય પણ રીતે તેને મનાવવો હોય તો સર્વોતમ રસ્તો એટલે કે ભોજન.🌼
ભોજન ની અશર ખુબ થાય છે આ વાત ની ઇતિહાસ ડગલે ને પગલે સાક્ષી પુરે છે.🌼
એક વાર માણસ દુશ્મન ની ઘરે જ્મ્યો અટલે એની ભાસા એક વાર તો બોલ્સે જ 🌼
***
ભોજન ની અશર ખુબ ઉંડી થાય છે 😊