એક કરતા વધુ કાગળને એક સાથે જોડી રાખનાર પીન જ કાગળને સૌથી વધુ ખુંચતી હોય છે. એ જ પ્રમાણે પરીવારને પણ એ જ વ્યક્તિ ખુંચતી હોય છે જે પરીવારને જોડીને રાખે છે
ક્યારેય એ પીન રૂપી ઘરના સભ્ય પરીવારની આત્મીયતા માટે જો કડવા શબ્દો કહે તો તેને આનંદ સભર સ્વિકારી લેજો, મન દુઃખ ન લગાવશો. કારણ કે જે દિવસે તે પીન નીકળી ગઈને તે દિ પરીવારના પત્તાઓને વેરવિખેર થતા કોઈ નહીં અટકાવી શકે.
આત્મીયતા એ જ સર્વે રોગની દવા છે.