સમય સમયની આ વાત છે,
સમય સમયે આવે ને જાય છે,
જોતજોતામાં આખું વર્ષ ગયું,
ને આ વેકેશન આખા વર્ષની યાદ છે.

~ રોહિણીબા " રાહી "

#vacation

Gujarati Thought by Rohiniba Raahi : 111923279
Shefali 2 month ago

હું પણ ફાઇન હો🤗🤗

Rohiniba Raahi 2 month ago

બસ મજામાં દી🤗...તમે કેમ છો?

Shefali 2 month ago

કેમ છે રાહી? ઘણા વખત પછી

Rohiniba Raahi 2 month ago

હા... થેન્કયુ☺️

Devesh Sony 2 month ago

Vah… ઘણા વરસ પછી દેખાયા સિસ્ટર …

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now