મુસીબતમાં ફસાઈ ગયા પછી મનુષ્યને વાસ્તુદોષ, ભાગ્યદોષ, કાલસર્પદોષ, માતૃદોષ, પિતૃદોષ, શનિદોષ, ગૃહદોષ, દેખાય છે..પણ કદી પોતાનો દોષ નથી દેખાતો..
સમજાય એટલું સહેલું અને દેખાય એટલું અઘરું કંઈ હોતું જ નથી, જીવનમાં જો મુસીબત વગર જીવવું હોય તો ઉતાવળ ધીરજપૂર્વક કરવી અને ક્રોધ શાંતિથી કરવો...
🌞સુંદર સવારના નમસ્કાર🌞