💙
જો સ્ત્રી ઓછું બોલતી, તો કેટલી ધીમી લાગત,
જો સ્ત્રી ઓછું બોલતી, તો ધરતી ફીકી લાગત,
જો સ્ત્રી ઓછું બોલતી, તો બાળક ઘણું મોડેથી બોલતા શીખત,
જો સ્ત્રી ઓછું બોલતી, તો ઘર મકાન બની જાત,
જો સ્ત્રી ઓછું બોલતી, તો એ પુરુષ કહેવાત.
અમુક સ્ત્રી સ્ત્રીહૃદયી ઓછી, અને પુરૂષહૃદયી વધુ હોય છે.
એક સાથે આઠે પહોર હાથમાં લઈને ચાલનારી,
જો ઓછું બોલતી તો, ઘણી સુની લાગત.
-@nugami💙