માત નર્મદે પૂજા કરે લોકો તારી.🛐
તારી વાતો તો રહેશે સદા જારી.🤗
તારી માનતા માને છે ઘણી નારી.👩
તારી ગાથા ખૂબ સુંદર અને ભારી.😅
અતિ પ્રિય નદી છે તું નર્મદા મારી.🥰
તારી સાથે લાગે મને થઈ છે યારી.🤝
તારી વાતો દિલને લાગે ઘણી સારી.❤️
તું તો છે આમ પણ બધાને પ્યારી.😘
"Rup"
#Narmada