Gujarati Quote in Quotes by Manjibhai Bavaliya મનરવ

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

अपउर्व को'पि कोशो'यं वइद्यतए तव भारतीय।
व्ययत: वृद्धिमायाति क्षयमायाति सच्चयआत।।


આ સંસ્કૃત સુભાષિતમા વિદ્યા રુપી ઘનની પ્રશંસા કરવામાં આવી છે .કવિ કહે છે ," હે સરસ્વતિ દેવી તારો આ કોઈ અપૂર્વ ભંડાર છે . ખર્ચવામાં આવે તો તે વધે છે,
અને તેનો સંગ્રહ કરવામાં આવે તો તે ખુટી જાય છે ."


બીજાને શીખવતા આપણે પણ શીખીએ, સંચિત જ્ઞાન બીજાને આપવામાં ન આવે તો ભુલાતું જાય છે .

Gujarati Quotes by Manjibhai Bavaliya મનરવ : 111917980
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now