થઈ છે આજે વહેલી સવાર.☀️
મારે જાગવાની હજી છે વાર.😴
સવારના વાગ્યા છે હજુ ચાર.🤦
પડ્યો છે આજે ખૂબ જ ઠાર.🌫️
ક્યાંક મ્યુઝિકના છેડાય છે તાર.🎸
ક્યાંક ઝાંઝર પહેરી નાચે છે નાર.💃
કોઈ સ્વપ્નમાં કરે લે છે નદીને પાર.🛌
કોઈ નસકોરાથી વધારે ધરાનો ભાર.🥱
સહુ કોઈને કોઈ રીતે વ્યસ્ત છે યાર.🤗
ક્યાંક મહાન ઋષિઓ આપે છે સાર.🙏
❣️❣️❣️ Rupali "Rup"