English Quote in Motivational by JIRARA

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*બાયો-ક્લૉક*તમારું માઈન્ડ-સેટ*

*Bio-Clock (માઈન્ડ સેટ)* મનને આપેલો સંદેશ એક વિચાર આખા શરીર ને તે પ્રમાણે હુકુમ કરે છે.

આપણામાંના ઘણા એવું માનતા હોય છે. આપણે ૬૦ વર્ષના થયા એટલે બહુ જીવી લીધું. આપણું શરીર તો એક મશીન છે. જે આ ઉંમરે તો ખોટકાવા જ માંડે.
આપણું *Bio clock* આપણા મનમાં સેટ કરતું રહે છે. અને પછી આપણે ખરેખર બીમારીનો શિકાર થઈએ છીએ.

*Age is only number and Old age is your mind set.*

લાંબુ અને તંદુરસ્ત જીવવાની કેટલી Tip.

૧.
આપણે આપણું પોતાનું Bio-clock એવી રીતે set કરીએ કે આપણે 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવવું છે. રોજ સવારે *હું તંદુરસ્ત છું, હું મસ્ત છું, હું બધુજ કરી શકું છું, મને કોઇ બીમારી નથી.

આપણા મનમાંથી બધા નકારાત્મક વિચારોને તિલાંજલી આપી દેવાની છે.

આવું નકારાત્મક વિચારવાને બદલે આપણે એવું પણ વિચારી શકીએ કે,
*આપણું નિર્માણ લોકોની સેવા કરવા માટે અને બધાને ઉપયોગી થવા માટેજ થયું છે.*

*આપણે હજી ઘણા કામો કરવાના છે, એટલે જ આપણને કુદરત ની અમાપ શક્તિનો ધોધ જોઈશે.*

બસ આવી રીતે પોઝિટિવ વિચારવાથી આપણું Bio-clock આપો આપ એવી રીતે set થતું જશે.

*Throw out negative thoughts from your mind and try to implant positive thoughts*

૨.
*Look Young...*
તમારો દેખાવ અને પહેરવેશ એવો રાખો કે તમે સદા યુવાન લાગો. મતલબ તમારા દેખાવ પર ઉંમરનો પ્રભાવ ના પડવા દો. જુના કપડાં ને ઘણા વર્ષો સુંધી ઘસેડ્યા ના કરો. પ્રસંગ પ્રમાણે ખુબ સારી રીતે તૈયાર થઇ ને જાઓ. જાણે તમારો આ ખાશ પ્રસંગ હોય.

૩.
હંમેશા કાર્યરત રહો, કદી નવરા ન પડો. દરોજ્જ ચાલો અને બની શકે તો દોડો. લોકો ને મળવા નું રાખો. લોકો ને મદદ રૂપ થાઓ.

*Be Active*
*Idle mind is devil's workshop.*

૪.
*Keep confidence that your health is improving.*
તમારુ સ્વાસ્થ્ય ઝડપથી સુધરી રહ્યું છે. તેવો આત્મવિશ્વાસ રાખો.

૫.
*Never allow the Bio-clock to set you are ending.*
હંમેશા સારુ જીવન જીવવાની જ આશા રાખો. મરવાના વિચાર તો કદી ના કરો. જે થવાનું હશે તે તેના સમયે થશે જ, પણ તેનો ડર રાખીને તમારો વર્તમાન ના બગાડો. બીમારી તો આવે ને જાય. તંદુરસ્તી ના ઉપાયો છે. સમયસર દવા કરાવો.

૬.
તમારી જાતને કદી નીચી ના સમજો. તમે ખુદ જ સર્વોચ્ચ છો, તમારા જીવનના નિયમો તમારા હોવા જોઈએ બીજા એ નક્કી કરેલા નહીં. બીજા શું વિચારશે એની ફિકર કરવાની છોડી દો.

તમારા Bio -Clock (માઈન્ડ સેટ) ને હંમેશા પોઝિટિવ કમાન્ડ જ આપવાના. તો એની બધી અસર તમારા જીવનમાં ખુબ સરસ થશે.

*આ આખી જિંદગી ની રમત આ માઈન્ડ સેટ (Bio Clock) પર જ છે.*

*તમે જેવો કમાન્ડ્સ તમારા મનને આપશો એવુ તે બહાર લાવશે.*
*****

Most people waste their times in gossiping, of which only 10% might be useful; they feel satisfied, that they talked about others, and blamed them, found faults with others, etc.

All of the decades of listening that I have had so far, was all of events, and other people's issues, and bad habits, etc., and it was in my opinion a shear waste of energy and time.

English Motivational by JIRARA : 111916250
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now