Gujarati Quote in Motivational by Tr.Anita Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક અડપલુ જાતનું,
ગર્ભમાં બાળ મસ્તીનું રહે,
દુનિયામાં આવી, નાતજાત વસ્તીનું રહે,
દરેક પુષ્પમાં ફોરમ પ્રસરાવવાની છે હામ, ને
કુદરત નથી રાખતી કોઈ ભેદ અહીં,
પણ અહીં, નાતજાત વસ્તીનું રહે,
એક અડપલું જાતનું જો મળે,
તો ક્યાંક જીવન ઉજળું બને, તો ક્યાંક
........ પસ્તીનું રહે.
-@nugami

Gujarati Motivational by Tr.Anita Patel : 111916059
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now