Gujarati Quote in Poem by Deep Talpada

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો હોવ હું અટલ..
તો તું કંઈ અડવાણી થી કમ નથી.. યાર..😄
જો હોવ હું મનોજ..
તો તું પાડે થી કમ નથી .. યાર..🥹
જો હોવ તું કૃષ્ણ..
તો હા ..હું સુદામા થી કમ છું યાર..🙂
જો હોવ તું "બિઝનેસ મેન જેઠા.."
તો હા..હું "તારક મેહતા થી કમ છું".. યાર...🥹
ને જો હોવ હું દુર્યોધન..
તો તું કર્ણ થી થોડો કંઈ કમ છે યાર..🤗
ને કે'વત છે ને સફળ વ્યક્તિ ની પાછળ.. મહિલા , મા કે પરિવાર નો હાથ હોય છે..
કે'વત સાચી છે.. પણ સફળ બનવા પાછળ...
મારો પડછાયો તો તું જ છે .. યાર.🥰
ને જો હોવ હું "દીપ"..
તો તું સૂર્ય થી થોડો કઈ કમ છું.. યાર..🤗
~દીપ તળપદા

Gujarati Poem by Deep Talpada : 111915205
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now