#Joke
વાઈફને વજન કાંટા ઉપર ઊભી રાખી..
એ થોડી થોડી વારે શ્વાસ લઈને પેટ અંદર ખેંચવા માંડી.. 🤣
મેં કહ્યું "એમ કાંઈ પેટ અંદર ખેંચે વજન કાંટો ઓછું નહિ બતાવે" .. 🤣😁😂
તો એ ખિજાઈને બોલી "બુધ્ધિના બળદ છો.. 🤣પેટ અંદર ખેંચુ ત્યારે આંકડા દેખાશે કે કેટલું વજન થયું"..
#H_R