Gujarati Quote in Thought by Sachin Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અનેક જગ્યા એ જ્યાં સામાન્ય દિવસોમાં બે કોમ વચ્ચે ઘર્ષણનો માહોલ હોય એવી કોમ પણ આજના ઐતિહાસિક દિવસની સાથે મળીને ઉજવણી કરતી જોવા મળશે.
'રામ-મંદિર પ્રાણ પ્રતિષ્ઠા'ના અવસરે આધ્યાત્મિક એકતાની ભાવના આજે છેવાડાના ગામ સુધી પહોંચી રહી છે.
દેશ જ્યારે " વિકસિત ભારત "ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો હોય ત્યારે નાગરિકોમાં આવી એકતાની ભાવના ખરા અર્થમાં "રામ-રાજ્ય"ની સ્થાપના કરશે.
આઝાદીના સો વર્ષ પૂરા થશે ત્યારે ભારત વિકસિત રાષ્ટ્રની સાથે એક સાંસ્કૃતિક મહાસત્તા તરીકે પણ ઉભરી આવશે !

-SK's ink

Gujarati Thought by Sachin Patel : 111914830
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now