હૈપ્પી મકરસંક્રાંતિ🙏🏼
આપણી પ્રેમ સમી પતંગ ને
સ્નેહ ની દોર સદાય મળતી
રહે અને આ પતંગ અંતર ના
આકાશે અવિરત ઊડતી રહે
એવી ભાવના સાથે મકરસંક્રાંતિ
ની હાર્દિક શુભકામનાઓ..🙏
ઉડે રંગ બેરંગી પતંગ આસમાને આજે,
આવ ને સખી તું જોવા ને ધાબે.
વાટ જોઈ હું તો થાક્યો.
અરમાનો ની દોરી ને પ્રેમ નો પતંગ હું લાવ્યો.
આવ ને સખી તું જોવા ને ધાબે.
કપાય જો મારા દિલ ની પતંગ આજે,
થામી લેજે તારે હાથે.
આવને સખી તું જોવા ને ધાબે.🪁