તું ખાસ છે
ભલે પાસે નથી છતાં પણ તું ખાસ છે
મન નથી ભરાતું તારા વિચારો થી
એટલે તો આંખોમાં છુપાવેલા તારા
હસતાં ચહેરા ને જોવાની ક્ષણ ખાસ છે
વાત કરતા તારો હાથ મારા
હાથમાં હોય એ ક્ષણ ખાસ છે
મારાં સપનાં કરતાં તારી સાથે
વિતાવેલી હકીકત ખાસ છે..
હા તું ખાસ છે!!!!