ગઈ તે ગઈ
અણસમજ હું છું
સમજું છું હું,
પણ, વધાવીને સ્વીકારી લિઘું કે ખાલિપો આપી ને ગઈ તે ગઈ.....પાછુ વળીને જોયા વગર... મૌનથી બધાને સમજાવી ગઈ તે ગઈ...સગાઈ સગપણની અને સબંઘની, પૂર્ણ વિરામ ઉપર રાખીને ગઇ તે ગઈ..
સ્વિકારી લે, આ મારી કલ્પના નહીં, જતા પહેલા આવી તું રાખ બની અને,પાછી ગઈ તે ગઈ....કિમતી સામાન પોતાનો છૉડીને
સ્વિકારી લે, વધાવી લઈ અપનાવી લે......
ઉષાDATTANI