સંત કબીર સાહેબ
જો જાનહુ જીવ આપના કરહુ જીવ કો સાર
જીયરા ઐસા પાહુના મિલે ન દુજી બાર
જે મનુષ્ય પોતાના આત્માને ખરેખર પોતાનું જ સ્વરૂપ સમજે છે તે જ શબ્દ ખરેખર સારરૂપ છે તે દ્વારા જ જીવનું કલ્યાણ થાય છે આ શરીરમાં આત્મા તો મોંઘેરા મહેમાન જેવો છે તે વારંવાર આવતો નથી.